ધારી: આંબરડી ખોડીયાર ડેમ શેત્રુંજીમાં પાણી બાબતે રજૂઆત કરવામાં આવી
Dhari, Amreli | Nov 6, 2025 ધારી તાલુકાના આંબરડી ગામે આવેલ શેત્રુંજીનું પાણી અતિ કવરામણી તો રાત્રિ દરમિયાન વધુ સોડે અને દિવસ દરમિયાન થોડુંક ઘટાડે તો ખેડૂતો તેમની ખેતી સાચવી શકે નહીંતર હજારો વીઘા જમીનમાં ખેતી ટાઈમ સર સાચવી ના શકે તેવી ફોન દ્વારા ડેમના તમામ અધિકારીઓ સાહેબને રજૂઆત કરવામાં આવી છે..