ભાવનગર: બુધેલ ખાતે કેટલાક શખ્સો દ્વારા પિતા પુત્ર પર હુમલો કરાતા સારવાર માટે સર ટી હોસ્પિટલ ખસેડાયા
Bhavnagar, Bhavnagar | Jul 10, 2025
ભાવનગર શહેર નજીક આવેલા બુધેલ ખાતે મારામારીની ઘટના બની હતી. બુધેલ ખાતે મજૂરી બાબતે પિતા પુત્ર પર કેટલાક શખ્સોએ હુમલો...