વલસાડ: લીલાપોર મોટા પુલ પરથી ઓરંગા નદીમાં એક યુવાને ઝંપલાવ્યું, સ્થાનિક યુવાનોએ બચાવી લીધો
Valsad, Valsad | Sep 24, 2025 બુધવારના 8:30 વાગ્યાની આસપાસ બનેલી ઘટના મુજબ વલસાડના લીલાપર મોટા પુલ પરથી ઔરંગા નદીમાં એક યુવાને ઝંપલાવી દીધું હતું. ઘટના બનતા ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી.જોકે ફાયર વિભાગ પહોંચે તે પહેલા જ સ્થાનિક યુવાનોએ નદીમાં કૂદી યુવકને બચાવી લીધો હતો.