માંગરોળ: નેશનલ હાઇવે નંબર 48 પર મોટી નરોલી પાટીયા પાસે ટ્રક ડમ્પરે ટ્રેક્ટર ને અડફેટે લેતા ટ્રેક્ટર ચાલક ઈજાગ્રસ્ત થયો
Mangrol, Surat | Dec 27, 2025 માંગરોળ તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 પર મોટી નરોલી ગામના પાટીયા પાસે ટ્રક ડમ્પર ચાલકે ટ્રેક્ટરને અડફેટે લેતા ટ્રેક્ટરનો ચાલાકીજાગ્રસ્ત થયો હતો અકસ્માત સર્જાતા સ્થાનિકો તાત્કાલિક દોડી આવ્યા હતા તેમજ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઇજાગ્રસ્ત ટ્રેક્ટર ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો