વિસનગર: વિસનગરમાં પટણી દરવાજા પાસે પાણીની મુખ્ય લાઈન તૂટી: શહેરમાં રવિવારે પાણીકાપ રહેતા હાલાકી#jansamasya
Visnagar, Mahesana | May 25, 2025
વિસનગર શહેરના ગંજબજાર પાછળ આવેલ 305 સંમ્પથી શહેરને અપાતી પાણીની લાઇન પટણી દરવાજામાં એકાએક તુટી જતાં આ વિસ્તારમાં પાણી...