વઢવાણ: સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકે ચિંતન રોડના રહેણાંક મકાનમાં તસ્કરો એ ચોરીને આપ્યો અંજામ
સુરેન્દ્રનગર શહેરના ચિંતાન રોડ પર આવેલ ઈશ્વર નગર સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં તસ્કરો દ્વારા સોના ચાંદી અને રોકડ સહિત કુલ રૂપિયા ચાર લાખથી વધુની મતદાનની ચોરી કરી ગયા ની ડિવિઝન પોલીસ મથકે ગીતાબેન પ્રકાશભાઈ સાહેબ ફરિયાદ નોંધાવી છે ત્યારે ફરિયાદના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે