લાખો ભક્તોએ મહેસાણા જિલ્લામાં આવેલા ઊંઝા ઉમિયાધામ માં નુતન વર્ષનો શુભારંભ કર્યો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી
Mahesana City, Mahesana | Oct 22, 2025
મહેસાણા જિલ્લામાં આવેલા ઊંઝા સ્થિત કરોડો શ્રદ્ધાળુઓના આસ્થા ના કેન્દ્ર સમાસ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ખાતે વિક્રમ સંવત 2082 ના નુતન વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી