જીલ્લામાં અને શહેરમાં મુસ્લિમ બિરાદરોના ધાર્મિક પર્વ મોહરમ નિમિત્તે છેલ્લા નવ દિવસથી શહેરમાં ઠેર ઠેર રંગબેરંગી તાજીયાનું સ્થાપન કરાયું છે. આજે રાત્રે શહેરના વિવિધ વિસ્તારમાં શહેરીજનોના દર્શનાર્થે તાજીયા જુલુસ નીકળવા આવ્યું પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચે જુલુસ કાઢવામાં આવ્યો હતો