ભીલડીની એચ.વી.વાલાણી વિદ્યામંદિર ખાતે ધારાસભ્ય વિધાર્થીઓ સાથે મુલાકાત કરી...!
Deesa City, Banas Kantha | Nov 8, 2025
ડીસા તાલુકાના ભીલડી ખાતે આવેલ શ્રી એચ.વી.વાલાણી મંદિર ખાતે આજરોજ દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ એક સામાન્ય માણસની જેમ શાળાના વિધાર્થીઓ સાથે નીચે બેસી વાત કરી હતી જેને લઈને વિધાર્થીઓ પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા અને ધારાસભ્ય કેશાજી ચૌહાણ પણ ખુશ ખુશાલ હસવા લાગયા હતાં....