વાંકાનેર: વાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીકથી ડુંગળીની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 60 લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયો.
Wankaner, Morbi | Aug 8, 2025
વાંકાનેર સીટી પોલીસ ટીમના હેડ કો. યશપાલસિંહ પરમાર તથા રવિભાઈ લાવડીયાને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે પોલીસે જકાતનાકા...