દાહોદ જીલ્લાના પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા તરફથી દાહોદ જીલ્લાના નાસતા-ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના આપેલ તેને લઈ ને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર એસ.જે.રાણાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેકટર એમ.એમ.માળી તથા એસ.ઓ.જી. શાખાના પોલીસ કર્મચારીઓ નાસતા-ફરતા આરોપીઓ પકડવાની કામગીરીમાં હતા તે દરમ્યાન એસ.ઓ.જી. શાખાના હેંમતકુમાર અમૃતભાઇ