ધ્રોલ: ધ્રોલના બિજલકા ગામ નજીક ખાડાના કારણે ગંભીર અકસ્માત: કાર ચાલકનો આબાદ બચાવ: કોન્ટ્રાકટર સામે ભ્રષ્ટાચારના આક્ષેપ
Dhrol, Jamnagar | Aug 28, 2025
ધ્રોલમાં ખારવા ગામથી બિજલકા જતા માર્ગ પર ખાડાઓના કારણે ગંભીર અકસ્માત સર્જાયો: ગત રાત્રિના કાર લઈને યુવક પોતાના ગામ...