જેતપુર એક્તા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય જયેશભાઇ ઉપસ્થિત રહ્યા હતા
Jetpur City, Rajkot | Nov 21, 2025
જેતપુર એકતા યાત્રાનો આયોજન કરવામાં આવ્યું હતું જે ગામના મુખ્ય માર્ગો પર આ એકતા યાત્રા ફરી હતી જેમાં ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા સહિતના જેતપુરવાસી આગેવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા