સાણંદ: સાણંદ નગરપાલિકા દ્વારા ગૌરવ ઉપથની સફાઈ કરવામાં આવી
સાણંદ નગરપાલિકા હંમેશા સાણંદને સ્વચ્છ રાખવા અડીખમ તૈયાર હોય છે ત્યારે સાણંદમાં આવેલ ગૌરવ પંથનું સ્વચ્છતાની દ્રષ્ટિએ વધુ ગૌરવ જળવાઈ રહે તેને લઈને સાણંદ નગરપાલિકા દ્વારા ગૌરવપથની સફાઈ કરવામાં આવી...