એક બંધ બોડીનો ટાટા કંપનીનો ઇન્ટ્રા ટેમ્પો નંબર GJ 21 Y 3125 નો ચાલક ટેમ્પોમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ભરી નવસારી તરફથી આવે છે અને સચિન થઇ સુરત શહેર તરફ જનાર છે." જે બાતમી આધારે માખીંગા ગામની સીમમાં મીંઢોળા ચેક પોસ્ટ ખાતે બીચમાં બેઠા હતા દરમ્યાન બાતમી વાળો ટેમ્પો આવતા એક કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની બોટલ નંગ 3552, જેની કિંમત રૂપિયા 7, 94, 400, તેમજ ટેમ્પાની કિંમત રૂપિયા પાંચ લાખ મળી કુલ રૂપિયા 12, 95, 420 ના મુદ્દામાલ સાથે જય