માંગરોળ: વાંકલ ગામે વિવિધ મેડિકલ સ્ટોર પર પ્રિસ્ક્રિપ્શન વગર આલ્પાઝોલ કોડીન કફ સીરપ વગેરે દવાના વેચાણ અંગે પોલીસ દ્વારા તપાસ કરાઈ
Mangrol, Surat | Jul 9, 2025
માંગરોળ તાલુકાના વાંકલ ગામે વિવિધ મેડિકલ સ્ટોર પર પ્રિસ્ક્રિપ્શન વગર દવા ના વેચાણ અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી...