તળાજાના દિહોર ગામે બે પક્ષ દ્વારા પોલીસ મથકમાં સામ સામે અપશબ્દો અને ધમકી આપ્યાની નોંધાયેલ ફરિયાદમા આણંદ ટીહાભાઈ ઘોયલ ઉ.વ.૪૫ એ દિલીપ રામજીભાઈ ચૌહાણ, દિલીપભાઈના બા અને બહેન વિરુદ્ધ ગાડી રસ્તા મા પડી હોય તે લેવાનું કહેતા બનાવ બનેલ હોવાનો આરોપ મુકેલ છે. જ્યારે સામા પક્ષે ધુનાબેન રામજીભાઈ ચૌહાણ ઉ.વ.૫૫ એ બુધા ટિહાભાઈ ઘોયલ,વિશાલ હિંમતભાઈ વિરુદ્ધ રોડ પર આડા ઉભા બુધ