દેત્રોજ રામપુરા: પાલડી હત્યા કેસમાં આરોપીઓને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરાયુ
પાલડીમાં થયેલ હત્યાનો બનાવ અંગે પોલીસે ઘટના સ્થળ પર આરોપીઓનું પોલીસે કર્યુ રી કન્સ્ટ્રક્શન.ઘટના સ્થળ.પર 7 આરોપીઓને પોલીસે સ્થળ પર કર્યું નિરીક્ષણ.બે આરોપી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પડ્યા જયારે 7 આરોપીને પોલીસે કરી ધરપકડ.કુલ 9 આરોપીઓએ સાથે મળીને કરી હતી પાલડીમાં જાહેરમાં હત્યા. અંગત અદાવતને લીધે હત્યાને અપાયો હતો અંજામ.