સુબીર: ડાંગ જિલ્લા પોલીસ વડા સુશ્રી પૂજા યાદવ સાહેબની અધ્યક્ષતામાં નવરાત્રીના આયોજકો સાથે,શાંતિ સમિતિનીના સદસ્યો બેઠક કરી.
ડાંગ જિલ્લા પોલીસ વડા સુ શ્રી પૂજા યાદવ સાહેબ, ડાંગ જિલ્લા ડિવાયએસપી શ્રીજે.એચ.સરવૈયા,એસી.એસ.ટી.સેલના ડિ.વાય.એસપીજનેશવર નલવાયાની ઉપસ્થિત અને માર્ગદર્શન હેઠળ ડાંગ જીલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવરાત્રી પર્વનાઅનુસંધાને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તથા કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે આયોજકો સાથે, શાંતિ સમિતિનીના સદસ્યો પી.આઈ.,પીએસ આઈ સાથે સાથે મિટીંગનુ આયોજન કરવામાં આવ્યુ.