મુળી: મૂળી પંથકના ગ્રામ્ય વિસ્તારોને જોડતા માર્ગ પર બાવળોની ઝાડીનું સામ્રાજ્ય.
મૂળી પંથકના ગ્રામ્ય વિસ્તારોને જોડતા માર્ગો પર બાવળોની ઝાડી ઊગી નીકળી છે જેના લીધે એક ગામથી બીજા ગામ જતા રાહદારીઓને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે ખાસ કરીને રાત્રિના સમયે આ બાવળોની જાળી ના લીધે અકસ્માત થવાનો ભય રહે છે જેને લઇ તાત્કાલિક ધોરણે આ બાવળોની ઝાડી હટાવવા ગ્રામજનોએ માંગ કરી છે.