ધંધુકા: શહેરના સીએનજી પંપ પાસે કાર અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, 14 વર્ષીય યુવાનનું કરુણ મોત
Dhandhuka, Ahmedabad | Jul 10, 2025
*ધંધુકા સીએનજી પંપ પાસે ગમખ્વાર અકસ્માત: 14 વર્ષીય યુવાનનું કરુણ મૃત્યુ. ધંધુકા તાલુકાના સીએનજી પંપ નજીક એક ગમખ્વાર...