સાગબારા: જેલમાંથી ધારાસભ્ય ચૈત્રરભાઈ વસાવા નો પત્ર આવ્યો અને તેમની પત્ની વર્ષાબેનને જનસભા પીઠા ક્રાઉન ખાતે સંભળાવ્યો.
Sagbara, Narmada | Jul 24, 2025
જે પત્રમાં લખ્યું છે તે જે તેમાં જણાવ્યા મુજબ આમાં સૌથી મોટો હાથ પોલીસનો છે પોલીસે સીસીટીવી કેમેરા ગાયબ કરી દીધા છે આમાં...