કતારગામ: ઉતરાણ વિસ્તારમાં ઘરમાં ઘૂસી વૃદ્ધ પર પખાડી ત્રીકમ પાવડા થી હુમલો કરવાની ઘટના પોલીસે તપાસ શરૂ કરી.
Katargam, Surat | Aug 11, 2025
સુરતમાં કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ કથળી રહી હોય તેવી રીતે ગંભીર ઘટના સામે આવી છે જ્યાં પ્લોટના વિવાદમાં ઘરમાં ઘૂસીને...