ચીખલી તાલુકાના સાદકપોર જિલ્લા પંચાયત સીટનું સ્વદેશીનાં સંકલ્પ સાથે DK farm ખાતે આત્મનિર્ભર ભારત સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં હાજરી આપીને સૌ કાર્યકર્તાઓ અને હોદ્દેદારોને શુભકામનાઓ પાઠવી અને આત્મનિર્ભર ભારત માટે સૌને વકતા તરીકે માગઁદશઁન આપી પ્રતિબદ્ધતા દાખવી પ્રેરીત કયાઁ