કતારગામ: સૈયદપૂરા ખાતે આજરોજ એક કોપલેશનો ગેલરીનો ભાગ તૂટી જતા મનપાની મંજુરી મેળવી જર્જરિત ભાગ ઉતારવાની કામગીરી કરવામાં આવી
Katargam, Surat | Aug 24, 2025
મલેક બાવા કોમ્પલેક્ષની ગેલેરી તૂટી પડવા મામલે મનપા ની મંજૂરી મેળવી જર્જરિત ભાગ ઉતરવાની કામગીરી રોકાઈ સુરત સૈયદપુરા...