જલાલપોર: ભક્તાશ્રમ શાળામાં જે વિદ્યાર્થીને શિક્ષકે માર માર્યો હતો તે વિદ્યાર્થીએ પ્રતિક્રિયા આપી
ભક્તાશ્રમ શાળામાં જે વિધાર્થીને મારા મારવામાં આવ્યો હતો જેને લાઈન વાલીઓમા આક્રોશ જોવા મળી રહ્યો છે જેન લાઇન વાત કરવામાં આવે તો શું ઘટના બની હતી જે બાબતે વિધાર્થીએ માહિતી આપી