મહુવા: ખેડૂતો ના હિતમાં રાજ્ય સરકાર ને કરેલ રજુઆત રંગ લાવી મોહનભાઈ ઢોડીયાની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી.
Mahuva, Surat | Oct 20, 2025 મહુવા 170 વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાએ આદિવાસી ખેડૂતો ને 7/12 ધારક નામો માટે મુશ્કેલી,સમસ્યા અંગે કરે રજુઆત ને ધ્યાનમાં લેતા રાજ્ય સરકાર દ્વારા મહત્વ પૂર્ણ નિર્ણય લેવામાં આવતા ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાની પ્રથમ પ્રક્રિયા સામે આવી છે જેમાં પ્રધાનમંત્રી મોદી સહિત રાજ્યના મુખ્યમંત્રી અને મંત્રી નો આભાર માનવામાં આવ્યો હતો...