નસવાડી: નસવાડીમાં ઢોલ નગારા સાથે આદિવાસી લોકોએ નાચગાન કરી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી, હજારોની સંખ્યામાં લોકો જોડાયા.
Nasvadi, Chhota Udepur | Aug 10, 2025
છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં ઢોલ નગારા સાથે આદિવાસી લોકોએ નાચગાન કરી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી છે. નસવાડીના મુખ્ય...