નખત્રાણા તાલુકાના એક ગામમાંથી બે સગી સગીર વયની બહેનોનું અપહરણ થતાં બે સામે વાલીએ ફરિયાદ નોંધાવી છે. આ ઉપરાંત પણ નખત્રાણા તાલુકાના અન્ય એક ગામની વાડીમાંથી પણ સગીરાનું અપહરણ થયાનું ગુનો દાખલ થયો છે. ગઇકાલે નખત્રાણા પોલીસ મથકે ઉપરોક્ત બંને ફરિયાદ દાખલ થઇ છે, જેમાં નખત્રાણા તાલુકાના એક ગામે ડ્રાઇવિંગના વ્યવસાય સાથે જોડાયેલા શ્રમજીવીએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 19/1ના રાતથી 20/1ની મધરાત દરમ્યાન આરોપીઓ ભાવેશ બાબુલાલ જોગી અને શ્યામ સુરેશભાઇ જોગી (રહે.