અમદાવાદના ગુરુદ્વારા ગોવિંધામ થલતેજમાં ગુરુ નાનક જયંતીની ભવ્ય ઉજવણી: આતશબાજી અને સંકીર્તન સાથે સમાપન અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા ગુરુદ્વારા ગોવિંધામમાં ગુરુ નાનક જયંતીના પાવન પ્રસંગે ભક્તોની ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દિવસભર શબ્દ કીર્તન, લંગર વિતરણ અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનોએ ભાગ લીધો હતો. તમ