અમરોલી ખાતે આવેલા અંજલિ ઇન્ડસ્ટ્રીઝમાં ભયભીંત પોસ્ટર ના કારણે ક્રાઈમ બ્રાન્ચ અને અમરોલી પોલીસ દ્વારા પેટ્રોલિંગ કર્યું
Majura, Surat | Nov 3, 2025 સુરત ક્રાઇમ બ્રાંચ તથા અમરોલી પોલીસનું અંજની ઇન્ડસ્ટ્રીઝમાં પેટ્રોલીંગ,અંજની ઇન્ડસ્ટ્રીઝમા વેપારીઓ તથા કારીગરો શાંતિ પુર્ણ માહોલમા કામકાજ કરી શકે તે માટે પેટ્રોલીંગ,ત્રણ દિવસ પહેલા અમરોલી અંજની ઇન્ડસ્ટ્રીઝમાં ધમકી ભર્યા પોસ્ટરોથી ભયભીત લૂમ્સ કારખાના બંધ કર્યા હતા,જ્યારે જે કારખાના ચાલુ હતા તેના માલિકો અસામાજિક તત્ત્વોની ધમકીને કારણે ભયભીત હતા,જે મામલે ગઈકાલે રાતે સુરત ક્રાઇમ બ્રાંચ તથા અમરોલી પોલીસનુ પેટ્રોલિંગ કર્યું