વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણી એ હેલ્મેટ ન કાયદા મુદ્દે ગૃહ વિભાગ ફેરવિચારણા કરે તેવી કરી માંગ,સાંભળો શા માટે ?
Majura, Surat | Sep 10, 2025
વિધાનસભાના વરાછાના ભાજપના જ ધારાસભ્ય કુમાર કાનાણી એ હેલ્મેટ ન કાયદા મુદ્દે રજૂઆત કરી છે.ધારાસભ્યે જણાવ્યું છે કે...