પારડી: પારડીમાં 14 વર્ષની સગીરાનું અપહરણ: ઇન્સ્ટાગ્રામ પરથી લાલચ આપી યુવકે કર્યો ગુનો, પોલીસએ ગણતરી કલાકોમાં આરોપી ઝડપી લીધો
Pardi, Valsad | Sep 13, 2025
પારડીના એક ગામમાં રહેતી 14 વર્ષીય સગીરા 10 સપ્ટેમ્બરે સવારે સ્કૂલ જવા માટે ઘેરેથી નીકળી હતી, પરંતુ સ્કૂલ પહોંચી નહોતી....