દાહોદ: મતદારયાદી સુધારણાના તબક્કા અંતર્ગત ફોર્મ વિતરણ અને કલેક્શનની કામગીરી તેજગતિએ
તા. ૧૫, ૧૬ અને ૨૨, ૨૩ નવેમ્બર બીએલઓ
Dohad, Dahod | Nov 11, 2025 ચૂંટણી પંચ દ્વારા ઓક્ટોબર મહિનામાં જાહેર કરાયેલા મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત હાલ દાહોદ જિલ્લામાં કામગીરી ચાલી રહી છે. બીએલઓ દ્વારા ઘેરઘેર જઈ મતદારયાદીના ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ગેરહાજર રહેલા મતદારો માટે વિશેષ કેમ્પનું આયોજન પણ હાથ ધરાયું છે.