ધ્રાંગધ્રા: જીવા ગામે દરબાર-ભરવાડ નાં ઝગડાનું સુખદ સમાધાન કરાવતા પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા
Dhrangadhra, Surendranagar | Sep 12, 2025
ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામે ગત મહિને ભેલાણ નાં લીધે દરબાર અને ભરવાડ સમાજના લોકો વચ્ચે સશસ્ત્ર ધીંગાણું ખેલાયું હતું...