દાહોદ: સેવનિય ચોકડી ખાતેથી LCB પોલીસે દેશી હાથ બનાવટના કટ્ટા સાથે 2 આરોપીને ઝડપી પાડયા
Dohad, Dahod | Sep 29, 2025 આજે તારીખ 29/09/2025 સોમવારના રોજ સાંજે 6 કલાકે પોલીસ દ્વારા આપેલ માહિતી અનુસાર પેટ્રોલીંગ દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે LCB પોલીસે દેશી હાથ બનાવટના કટ્ટા સાથે 2 આરોપીને ઝડપી પાડયા. પોલીસે હથિયાર અને મોટર સાયકલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.