મુળી: સિદસર ગામે નીલગાયના બચ્ચાનું રેસ્ક્યુ હાથ ધર્યું
મુળી તાલુકાના સીદસર ગામની સીમ વિસ્તારમાં એક નિલગાય દ્વારા પોતાનું બચ્ચું તરછોડી દેવામાં આવ્યું હતું. ઘટનાની જાણકારી મળતાં જ વન વિભાગની ટીમ દ્વારા જીવદયાપ્રેમીઓની મદદથી તત્કાલ નિલગાયના બચ્ચાનું સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરી સારવાર માટે ખસેડીવામાં આવ્યું હતું.