ચુડા: ચુડા નાં વેજલકા ગામે PM આવાસ યોજના માં તલાટી દ્વારા રૂપિયાની માંગણી કરી હોવાના આક્ષેપ સાથે અરજદારો કલેકટર ને આવેદન આપ્યુ
Chuda, Surendranagar | Jul 30, 2025
ચુડા ના વેજળકા ગામની ઘટના.અરજદારોએ પ્રધાનમંત્રી આવાસ યોજના માં અરજી કરી હતી.તલાટી એ અરજી પાસ કરવાનાં 10 હજાર માંગ્યા...