જલાલપોર: વિરાવળ વિસ્તારમાં આવેલા દીપેશ ભાઇના નિવાસ સ્થાને રાજ્યપાલ મંગુભાઈ પટેલએ પરિવારની મુલાકાત લીધી
વિરાવળ વિસ્તારમાં આવેલા દિપેશભાઈ પટેલના નિવાસ્થાને મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલએ પરિવારની મુલાકાત લીધી હતી થોડા સમય પહેલા દીપેશભાઈ પટેલના ભાઈનું અવસાન થઈ જતા તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.