વલ્લભીપુર: રતનપર ગાયકવાડી ગામે પ્રધાન મંત્રીના જન્મ દિવસ નિમિતે યજ્ઞ નું આયોજન કરાયું તાલુકા પંચાયત પ્રમુખ હાજર રહ્યા
વલ્લભીપુર તાલુકાના રતનપર ગાયકવાડી ગામે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દરભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે તેઓના દીર્ઘાયુ તથા સ્વસ્થ જીવન ની મનોકામના અર્થે રતનપર ગાયકવાડીગામે આવેલ મંદીરમાં પૂજન તથા અર્ચન નું આયોજન કરવામાં આવ્યું, જે પ્રસંગે વલ્લભીપુર તાલુકા પંચાયત પ્રમુખ મેહુલસિંહ ગોહિલ, ડીસ્ટીક બેંકના ડાયરેક્ટર અજીતસિંહ સહિત ગામના આગેવાનો જોડાયા હતા, જ્યારે રગપર અને મેવાસા ગામે પણ આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું.