પ્રાંતિજ: પ્રાંતિજ કમાલપુર ઓવરબ્રિજ પર બાઇક ખાડામાં પટકાયું
પ્રાંતિજ કમાલપુર ઓવરબ્રિજ પર બાઇક ખાડામાં પટકાયું ગલતેશ્વરના બે યુવાનો ઘાયલ, પ્રાંતિજ સિવિલમાં દાખલ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નજીક કમાલપુર ઓવરબ્રિજ પર બાઇક ખાડામાં પટકાતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ગલતેશ્વરના બે યુવાનોને ઇજાઓ પહોંચી હતી, જેમને સારવાર માટે પ્રાંતિજ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.