કતારગામ: સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આંધ્ર પ્રદેશના અંતરપુર પાસેથી અપહરણ અને દુષ્કર્મના આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ.
Katargam, Surat | Aug 27, 2025
સુરત શહેરની ક્રાઈમ બ્રાન્ચની પોલીસે મળેલ બાતમીના હકીકત આધારે નેપાળની પરિવારની દીકરીને લલચાવી અપહરણ કરી તેની સાથે...