કપરાડા: કપરાડા સરકારી વિનયન કોલેજમાં ‘ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ વર્ષની ઉજવણી’ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા
Kaprada, Valsad | Aug 8, 2025
વલસાડ જિલ્લાના કપરાડાની સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ખાતે ૯મી ઓગસ્ટ ‘ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ વર્ષની ઉજવણી’...