કાલોલ: ઈદે મિલાદુન્નબી ના પર્વ નિમિતે કાલોલ શહેર અને તાલુકામાં મસ્જિદ, દરગાહ અને ઈમારતોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી
Kalol, Panch Mahals | Aug 26, 2025
પાંચ મી સપ્ટેમ્બરે ઈદે મિલાદુન નબીના પર્વની ઉજવણી કરવા કાલોલ નગરના મુસ્લિમ બિરાદરોમાં આ વર્ષે પેગંબર સાહેબના જન્મ દીન...