મોરબી: મણિમંદિર નજીક ધાર્મિક જગ્યાના ડિમોલેશન મુદ્દે મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી
Morvi, Morbi | Dec 3, 2025 મોરબી શહેરમાં મણી મંદીર બાજુમાં આવેલ દરગાહ પર ગયકાલે તંત્રનું બુલડોઝર ફળી વળ્યું હતું જે બાદ મામલો તંગ થતા મોરબી જીલ્લા પોલીસ વડા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી હતી.