સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા આયોજિત શિક્ષાપત્રી દ્વિ-શતાબ્દી મહોત્સવમાં સહભાગી થઈને નરનારાયણ દેવના દર્શન કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજરોજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા આયોજિત શિક્ષાપત્રી દ્વિ-શતાબ્દી મહોત્સવમાં સહભાગી બન્યા હતાં. મુખ્યમંત્રીશ્રીએ ભુજ સ્વામિનારાયણ મંદિર માં બિરાજતા નરનારાયણ દેવના દર્શન અને પૂજન કર્યુ હતું.