કેશોદ: જુનાગઢ ના ગોરખનાથ મંદિરમાં તોડફોડને લઈને કેશોદ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓમાં રોષ
જૂનાગઢના ગિરનાર પર્વત પર આવેલ ગોરખનાથ મંદિરમાં આજે વહેલી સવારે તોડફોડ કરવાની ઘટનાને લઈને સાધુ સંતો તેમજ વિશ્વ હિન્દુ પરિષદમાં રોજ જોવા મળી રહ્યો છે ત્યારે આવા જે ઈસમો છે તેને તાત્કાલિક પકડવામાં આવે તેવી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ માંગ કરી છે