ધારી: ધારી પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત ઉપર હુમલા કરનાર સામે પોલીસમાં ફરિયાદ
Dhari, Amreli | Sep 23, 2025 ધારી પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત ઉપર હુમલાનો મામલો,પૂર્વ ધારાસભ્યના ડ્રાઇવર પહોંચ્યા ધારી પોલીસ સ્ટેશનને,ડ્રાઇવર સિરાજભાઇ એ રહસ્યમય હુમલાખોરો સામે વિધિવત એફ આર આઇ નોંધાવી,દુધાળા નજીક મોડી રાતે પૂર્વ ધારાસભ્ય ની કાર ઉપર થયેલ હુમલા નો મામલો ગરમાયો..