સુરત મહાનગરપાલિકા સંચાલિત બ્લુ બસનો ટાયર ફાટેલા હોવાનું વિડિઓ વાયરલ મામલે,વાહન પરિવહન ચેરમેન સોમનાથ મરાઠે દ્વારા હંસા ટ્રાવેલ્સ અને મારૂતિ ટ્રાવેલ્સના ડેપો મેનેજરને કડક સૂચના,બસના ટાયર ખરાબ હશે અથવા એન્જીન ખરાબ હોઈ અને રસ્તા પર દોડશે તો ડેપો મેનેજર જવાબદાર રહેશે,હંસા ટ્રાવેલ્સ અને મારૂતિ ટ્રાવેલ્સના મેનેજરો દ્વારા મેન્ટેનન્સ ટીમની ટિમ ઉભી કરી છે, ખખડધજ બસોનું રીપેરીંગ કરી ફિટનેસ આપવા માટેનું સૂચન,ફિટનેસ આપવામાં કસૂવાર હશે તો એમની બસ પણ સસ્પેન્ડ