આજે કેન્દ્ર સરકાર દ્વારા ઘરેલું ગેસના ભાવમાં 60 રૂપિયાનો વધારો કરાતા દેશમાં અનેક જગ્યાએ રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. ત્યારે ભચાઉ શહેર કોંગ્રેસ પ્રમુખ મનજી રાઠોડે સોશિયલ મીડિયામાં વિડ્યો વાયરલ કરીને કેન્દ્ર સરકાર વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો હતો.
ભચાઉ: ગેસના બાટલામાં ભાવમાં વધારો થતા ભચાઉ શહેર કોંગ્રેસ પ્રમુખ મનજી રાઠોડે કાર્યાલયથી રોષ વ્યક્ત કર્યો - Bhachau News